ઇમામત

જનાબે ફાતેમા ઝહરા(સ.અ.)ની અઝમત બાબતે કોઈ સમાધાન નહિ – મુન્તશીર ઈબ્ને મુતવક્કીલ

વાંચવાનો સમય: 2 મિનિટ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના માનનીય દુખ્તર જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) કે જે ઈમાનના મુળમાંથી છે. કાશ! મુસલમાનો આપની મોહબ્બત અને અઝમત ઉપર એક થઈ ગયા હોત તો ઉમ્મત ફીર્કાઓમાં વહેંચાઈ ન ગઈ હોત અને એકબીજા સાથે નફરત ન […]

અય્યામે ફાતેમીયાહ

શું જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નું ઘરમાંથી બહાર નીકળવું એ આયેશાનું જમલમાં આવવા બરાબર છે?

વાંચવાનો સમય: 5 મિનિટ અમુક લોકો શીઆઓ સામે વાંધાઓ ઉપાડવામાં અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર હુમલો કરવામાં વધુ ઝડપી છે.   તેઓનો મઅસુમીન (અ.મુ.સ.) સામેના વાંધાઓ માંહેનો એક વાંધો છે: જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ ઈમામ અલી ઈબ્ને અબી તાલિબ […]

અય્યામે ફાતેમીયાહ

કોણ મોટો ઝાલીમ છે? જ.ફાતેમા (સ.અ.)નો કાતીલ કે ઈ.હુસૈન (અ.સ.)નો કાતીલ?

વાંચવાનો સમય: 4 મિનિટ હ.રસુલે ખુદા(સ.અ.વ.)ની એહલેબય્ત હંમેશા ઝુલ્મ અને અત્યાચારનો શિકાર બની છે. તેઓ રસુલુલ્લાહ(સ.અ.વ.)થી નઝદીક હોવા ઉપરાંત અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ(સ.અ.વ.)એ મુસલમાનોને તેમની સાથે મોહબ્બત કરવાનો અને તેમનો એહતેરામ કરવાના બારામાં સંખ્યાબંધ સ્પષ્ટ હુકમો આપ્યા હતા. ખાસ કરીને […]

અય્યામે ફાતેમીયાહ

અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદકનો હક ન આપ્યો?

વાંચવાનો સમય: 3 મિનિટ તેનું સાચુ કારણ  સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી […]

અહલેબૈત (અ .સ.)

જ.ફાતેમા ઝેહરા (સ.અ)ને અઝીય્યત આપનારાઓ પર લાનત મોકલનાઉપર આલે મોહમ્મદ (સ.અ.વ)ની ખાસ ઇનાયત અને મેહરબાની

વાંચવાનો સમય: 3 મિનિટ પ્રસ્તાવના જ્યારે એહલેબૈત અ.મુ.સ.નાં દુશ્મનો પર લાનત કરવામાં આવે છે (મઝહબી પરિભાષા માં તેને તબર્રા કહે છે) તો તરતજ ઘણી બધી દલીલો સામે આવવા લાગે છે અને વાદ-વિવાદ થવા લાગે છે જેમકે નામ ન લેવું […]

અય્યામે ફાતેમીયાહ

અબુબક્ર ની જીવનની સૌથી મોટી ભુલ શું હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ આપણે અગાઉ ઘણા બધા લેખોમાં વર્ણન કરી ચુકયા છીએ કે તેમાં કોઈ શક પણ નથી કે ખલીફા અને તેના સમૂહ ફાતેમા (સ.અ.)ના ઘરને ઘેરીને તેના રહેવાસીઓને ભયભીત કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે તેઓ સફળ ન […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનો ફદકના બારામાં સર્વસંમતિ(ઈજમા)નો દાવો નિરાધાર હતો

વાંચવાનો સમય: 4 મિનિટ ‘ફદક’નો વીષય અને ‘ઇલાહી પયગમ્બર (સ.અ.વ.)ના વારસા’ના બારામાં વિસ્ત્રૃત ચર્ચા (વાદવિવાદ)એ સૌથી જુની અને મુખ્ય બાબતમાંથી છે જે શિઆઓને બીજા બધાથી અલગ પાડે છે. એઅતરાઝ: બહુમતી મુસ્લીમોનો એ દાવો છે કે જ. ફાતેમા ઝહરા સ.અ. […]

અય્યામે ફાતેમીયાહ

શું અબુ બક્ર અને ઉમરે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે માફી માંગી હતી?

વાંચવાનો સમય: 3 મિનિટ પ્રસ્તાવના 1) માફી માંગવી શૈખૈનની ગંભીર ભુલને ઉઘાડી પાડે છે 2) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જન્નતની સ્ત્રીઓના સરદાર છે 3) અલ્લાહ પણ માફીને રદ કરે છે 4) શૈખૈનની માફી કુરઆને કરીમના માપદંડ પ્રમાણે ન હતી. અમૂક મુસલમાનો એવો દાવો […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

ફદકને લગતા 12 પ્રશ્નો

વાંચવાનો સમય: 7 મિનિટ કુરઆનની આયતો અને ઐતિહાસીક દસ્તાવેજો સાબિત કરે છે કે ખૈબરના કીલ્લા નજીક આવેલ ફદકની જમીન, જે અગાઉ યહુદીઓની માલીકીમાં હતી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અંગત મિલ્કત હતી. તે સરકારી મિલ્કત ન હતી અને ન તો તે યુધ્ધમાં […]

અય્યામે ફાતેમીયાહ

હ. ફાતેમા ઝહરા (સ.અ.)ના આદરને અપમાનિત કરવુંતેમના ઘરમાં જબરજસ્તી ઘુસવું

વાંચવાનો સમય: 2 મિનિટ તે પહેલાના પાનાઓ ઉપર સ્થાપિત કરવામાં આવ્યું કે શંકાના છાયા કે ખલીફાના સમુહ એ શઆતમાં હઝરત ફાતેમાના ઘરને ઘેરી લીધું અને ઘરમાં રહેનારાઓને ધમકાવ્યા અને જ્યારે તેઓને ઈચ્છિત પરિણામ અસર ન મળી તો તેઓએ ઘર […]