‘યા અલી મદદ’ કે ‘યા અલ્લાહ’ કયુ સાચુ છે
વાંચવાનો સમય: 6 મિનિટ શીઆઓ સામે આરોપોમાં એક મોટો આરોપ એ છે કે મુશ્કેલીના સમયમાં તેઓ અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બદલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પુકારે છે. કમનસીબે, અમૂક એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ પણ આ બાબતે શંકામાં છે […]